ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/ષોડશગ્રન્થો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ષોડશગ્રન્થો'''</span> : પુષ્ટિમાર્ગ પ્રવર્તક વલ્લભાચા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|સી.બી.રા.}} | {{Right|સી.બી.રા.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ષષ્ટિપૂર્તિગ્રન્થ | |||
|next = | |||
}} |
Latest revision as of 12:23, 7 December 2021
ષોડશગ્રન્થો : પુષ્ટિમાર્ગ પ્રવર્તક વલ્લભાચાર્ય દ્વારા આ સોળ ગ્રન્થોની રચના કરવામાં આવી છે. આ ગ્રન્થોને ભક્તિપ્રધાન લઘુરચનાઓ કહી શકાય. તે સરળ સંસ્કૃત ભાષામાં રચાયેલી છે. એક રીતે તો તેને પુષ્ટિમાર્ગના સિદ્ધાન્તોની લોકોપયોગી આવૃત્તિ જ કહી શકાય. અહીં એક પ્રકારની તર્કબદ્ધ વિચાર-સરણી રહેલી છે. આ ષોડશગ્રન્થોમાં યમુનાષ્ટક, બાલબોધ, સિદ્ધાન્તમુક્તાવલી, પુષ્ટિપ્રવાહમર્યાદા, સિદ્ધાન્તરહસ્ય, નવરત્ન, અન્ત-કરણપ્રબોધ, વિવેકધૈર્યાશ્રય, પંચપદ્ય, સંન્યાસનિર્ણય, કૃષ્ણાશ્રય, ચતુ :ધોકો, ભક્તિવર્ધિની, જલભેદ, સેવાફલ અને નિરોધલક્ષણનો સમાવેશ થાય છે.
સી.બી.રા.