કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૪૫. મોરલી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૫. મોરલી|}} <poem> હું સાવ મૂંગી, સ્વયમેવ તો કંઈ બોલું નહીં, ને વ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
{{Right|(સંકલિત કવિતા, પૃ. ૬૩૫)}} | {{Right|(સંકલિત કવિતા, પૃ. ૬૩૫)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૪. વાણી | |||
|next = ૪૬. પોપટ | |||
}} |
Latest revision as of 07:21, 15 December 2021
૪૫. મોરલી
હું સાવ મૂંગી, સ્વયમેવ તો કંઈ
બોલું નહીં, ને વળી છિદ્રથી ભરી;
વિહંગનાં ગાન વને રહે ઝરી,
ને વિહ્વલા હું ટહુકી શકું નહીં.
કોણે મને ત્યાં અધરે ધરી, અને
માધુર્ય વ્હેતું કર્યું છિદ્ર-મર્મથી!
ને પ્રાણને લોલતરંગ સર્વથી
સંસર્ગ હું પામી રહું ક્ષણે ક્ષણે!
હું મૂંગી એણે ઉર મારું બોલતું
કરી, કીધું કાનન વ્યોમ ડોલતું.
(સંકલિત કવિતા, પૃ. ૬૩૫)