કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૮. સૂરજ કદાચ ઊગે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૮. સૂરજ કદાચ ઊગે| }} <poem> ઘેઘૂરઘેન મહુડો કંઈ રોમ રોમ ચૂગે, ભળભા...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 6: Line 6:
ઘેઘૂરઘેન મહુડો કંઈ રોમ રોમ ચૂગે,
ઘેઘૂરઘેન મહુડો કંઈ રોમ રોમ ચૂગે,
ભળભાંખળું થયું છે; સૂરજ કદાચ ઊગે.
ભળભાંખળું થયું છે; સૂરજ કદાચ ઊગે.
હળવેકથી હવામાં સંચાર ક્યાંક થાતો,
હળવેકથી હવામાં સંચાર ક્યાંક થાતો,
પગલું પડી ગયું છે; રસ્તો કદાચ સૂઝે.
પગલું પડી ગયું છે; રસ્તો કદાચ સૂઝે.
પાંખો ફૂટી રહી છે વૃક્ષોની ડાળ ડાળે,
પાંખો ફૂટી રહી છે વૃક્ષોની ડાળ ડાળે,
તરણું કળી રહ્યું છે; જંગલ કદાચ ઊડે.
તરણું કળી રહ્યું છે; જંગલ કદાચ ઊડે.
ખળખળ થતી હવામાં ડૂબી ગયું ચરાચર,
ખળખળ થતી હવામાં ડૂબી ગયું ચરાચર,
હૈયું છલી ગયું છે; દરિયો કદાચ ડૂબે.
હૈયું છલી ગયું છે; દરિયો કદાચ ડૂબે.
અણજાણ વાદળી કો’ વરસી ગઈ છે વ્હાણું,
અણજાણ વાદળી કો’ વરસી ગઈ છે વ્હાણું,
તારોડિયું ખર્યું છે; તડકો કદાચ તૂટે.
તારોડિયું ખર્યું છે; તડકો કદાચ તૂટે.
Line 17: Line 21:
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૨૯)}}
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૨૯)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૭. ઠીબનાં પાણી
|next = ૯. ગાંધીનામ
}}

Latest revision as of 07:42, 15 December 2021


૮. સૂરજ કદાચ ઊગે

ઘેઘૂરઘેન મહુડો કંઈ રોમ રોમ ચૂગે,
ભળભાંખળું થયું છે; સૂરજ કદાચ ઊગે.

હળવેકથી હવામાં સંચાર ક્યાંક થાતો,
પગલું પડી ગયું છે; રસ્તો કદાચ સૂઝે.

પાંખો ફૂટી રહી છે વૃક્ષોની ડાળ ડાળે,
તરણું કળી રહ્યું છે; જંગલ કદાચ ઊડે.

ખળખળ થતી હવામાં ડૂબી ગયું ચરાચર,
હૈયું છલી ગયું છે; દરિયો કદાચ ડૂબે.

અણજાણ વાદળી કો’ વરસી ગઈ છે વ્હાણું,
તારોડિયું ખર્યું છે; તડકો કદાચ તૂટે.
૩-૪-૬૮
(જળમાં લખવાં નામ, પૃ. ૨૯)