કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૧૧. બારી બહાર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૧. બારી બહાર| }} <poem> (વંશસ્થ) વર્ષ્યાં અષાઢી ઘન આજ રે ફરી; વાછ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
{{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૪૪)}} | {{Right|(જળમાં લખવાં નામ, પૃ. ૪૪)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૦. ગઢ | |||
|next = ૧૨. તડકાની આંગળીએ | |||
}} |
Latest revision as of 07:45, 15 December 2021
૧૧. બારી બહાર
(વંશસ્થ)
વર્ષ્યાં અષાઢી ઘન આજ રે ફરી;
વાછંટની શીત લહેર વાઈ ગૈ,
ઝૂમી ઊઠી મત્ત મહેક લીમડી,
ઓઢ્યાં ધરાએ જળ-લ્હેરિયાં ફરી,
ગ્હેક્યા ફરી કંઠ મયૂરના… અરે!
એ તો બધું બારી બહાર…
૭-૭-૬૮
(જળમાં લખવાં નામ, પૃ. ૪૪)