કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૪૫. ધારાવસ્ત્ર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪૫. ધારાવસ્ત્ર| | {{Heading|૪૫. ધારાવસ્ત્ર|}} | ||
Line 19: | Line 19: | ||
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)}} | {{Right|(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૪. એક પંખીને કંઈક – | |||
|next = ૪૬. અલ્વિદા દિલ્હી | |||
}} |
Latest revision as of 16:04, 16 December 2021
૪૫. ધારાવસ્ત્ર
કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ… પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે – વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.
દિલ્હી, ૧૯-૮-૧૯૭૫
(સમગ્ર કવિતા, પૃ. ૭૪૭)