કાવ્ય-આચમન શ્રેણી – ઉમાશંકર જોશી/૧. મૌન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 4: | Line 4: | ||
<poem> | <poem> | ||
::મારા અરે મૌનસરોવરે આ | ::મારા અરે મૌનસરોવરે આ | ||
Line 10: | Line 9: | ||
::મારું વીંટાશે સ્થિર પ્રાણપુષ્પ | ::મારું વીંટાશે સ્થિર પ્રાણપુષ્પ | ||
::તરંગની વર્તુલશૃંખલામાં. | ::તરંગની વર્તુલશૃંખલામાં. | ||
બામણા, ઓગસ્ટ ૧૯૩૨ | બામણા, ઓગસ્ટ ૧૯૩૨ | ||
{{Right|(સમગ્ર કવિતા, પૃ. ૨૩૮)}} | {{Right|(સમગ્ર કવિતા, પૃ. ૨૩૮)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૫૦. પંખીલોક | |||
|next = ૨. સંસ્કૃતિ (આતિથ્ય) | |||
}} |
Latest revision as of 16:10, 16 December 2021
૧. મૌન
મારા અરે મૌનસરોવરે આ
કો ફેંકશો ના અહીં શબ્દકાંકરી;
મારું વીંટાશે સ્થિર પ્રાણપુષ્પ
તરંગની વર્તુલશૃંખલામાં.
બામણા, ઓગસ્ટ ૧૯૩૨
(સમગ્ર કવિતા, પૃ. ૨૩૮)