હિમાંશી શેલતની વાર્તાઓ/રેશમી રજાઈમાં બાકોરું: Difference between revisions
Created page with "{{SetTitle}} {{Heading| રેશમી રજાઈમાં બાકોરું | }} {{Poem2Open}} દેશના ભાગલા વખતે ફાટી નીક..." |
ફૂટર |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| રેશમી રજાઈમાં બાકોરું | }} | {{Heading| રેશમી રજાઈમાં બાકોરું | }} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દેશના ભાગલા વખતે ફાટી નીકળેલાં પેલાં ભયાનક હુલ્લડોની ભૂતાવળથી એ ડરતી. મન્ટોની વાર્તાઓ વાંચ્યા પછી તો એવાં ડરામણાં દૃશ્યો એને લગભગ આંખ સામે દેખાતાં. સ્ત્રીઓ પર થયેલા અત્યાચારોની હકીકતો જાણી જ ન હોત તો સારું થાત એમ લાગતું અને રોજ રાતે એ ચાદરમાં માથું ખોસીને ઊંઘતી. ગમે તેવી ગરમી થાય તોયે માથું બહાર કાઢવાનું નહીં, એ અંધારું સુરક્ષિત લાગતું. | દેશના ભાગલા વખતે ફાટી નીકળેલાં પેલાં ભયાનક હુલ્લડોની ભૂતાવળથી એ ડરતી. મન્ટોની વાર્તાઓ વાંચ્યા પછી તો એવાં ડરામણાં દૃશ્યો એને લગભગ આંખ સામે દેખાતાં. સ્ત્રીઓ પર થયેલા અત્યાચારોની હકીકતો જાણી જ ન હોત તો સારું થાત એમ લાગતું અને રોજ રાતે એ ચાદરમાં માથું ખોસીને ઊંઘતી. ગમે તેવી ગરમી થાય તોયે માથું બહાર કાઢવાનું નહીં, એ અંધારું સુરક્ષિત લાગતું. | ||
| Line 40: | Line 38: | ||
દાદીને, બાને, માસીને, ફોઈને અને કોઈનેય ખરેખર તો કંઈ ખબર જ નહોતી! | દાદીને, બાને, માસીને, ફોઈને અને કોઈનેય ખરેખર તો કંઈ ખબર જ નહોતી! | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કોઈ એક દિવસ | ||
|next = | |next = સામેવાળી સ્ત્રી | ||
}} | }} | ||