હિમાંશી શેલતની વાર્તાઓ/આજે રાતે: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading| આજે રાતે | }} {{Poem2Open}} આજે રાતે હું આત્મહત્યા કરીશ. જેને જે કહે..."
 
ફૂટર
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| આજે રાતે  |  }}
{{Heading| આજે રાતે  |  }}
{{Poem2Open}}
{{Poem2Open}}
આજે રાતે હું આત્મહત્યા કરીશ.
આજે રાતે હું આત્મહત્યા કરીશ.
Line 26: Line 24:
કોઈ કશું બોલ્યું નહીં. અંદરના ખાટલામાં સળવળાટ થયો. માજી ઊભાં થયાં હોય એવો અણસાર. ચશ્માં સરખાં કરતાં બહાર આવ્યા, વગર લાકડીએ.

–  શી વાત છે? કંઈ થયું એટલે મે’કું ચાલ જાણી આવું. જાણ્યા વના ઊંઘ આવે કેમ કરીને?

કહ્યું. વિગતો આપ્યા વગર. હકીકતો સંતાડીને, જરા લઘુરૂપમાં ગોઠવીને.

– ના, હોં દેવી, એમને આટલે આવવાનું ન કહેવાય. વંદના ને જયંત ભલે એમને ફાવે એ કરે. એ બધું સર્વોદયવાળાં એટલે એમને આવું ચાલે, આપણે ઘરે એ ધમાલ નથી નોંતરવી.

– પણ હજી ક્યાં કોઈ આવ્યું છે? આ તો માત્ર અફવા જ હોય, શી ખબર! હવે વંદનાબહેન આટલું પૂછે ને હું ના પાડું? આંગણે આવનારને આશરો આપવાની વાર્તાઓ તમે આ છોકરાંવને નહોતાં કહેતાં?

Line 79: Line 77:
– બારી તો બંધ કરો હવે!
– બારી તો બંધ કરો હવે!
– મમ્મા, મમ્મા, આ તો બેભાન થઈ ગઈ કે શું?

*
{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{Poem2Open}}
ના, બેભાન નહોતી થઈ. માત્ર શરીર ખોટું પડી ગયેલું, લકવો થયો હોય એમ. અમે કોઈએ એકમેક સાથે વાત કરી નહીં. અજાણ્યાં થઈને પડી રહ્યાં. રાત પૂરી થાય એની વાટ જોતાં.

એ બિહામણી રાત પૂરી તો થઈ પણ સવાર ન પડી. એ વાદળછાયા દિવસે સૂરજ નીક્ળ્યો જ નહીં. કરફ્યુ હતો એટલે સહુ ઘરમાં અટવાતાં રહ્યાં. પોતપોતાનો તાપ લઈને બળતાં. મોડેથી વંદનાબહેનનો ફોન આવ્યો. કાદરભાઈનું આખું કુટુંબ અને એમની જોડે નીકળેલાં બીજાં પણ રાતના બનાવમાં... એ કહેતાં રહ્યાં...

Line 87: Line 87:
આજે હું કોઈની પાસે જઈ શકું એમ નથી. મેં કાલે રાતે જે જોયું એવું ફરી જોવું નથી. આજે રાતે હું જીવન પર પૂર્ણવિરામ મૂકીશ, જીવવાની લાયકાત મેં ગઈ રાતે ગુમાવી દીધી છે માટે. આજે રાતે હું–

<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કિંમત
|next =  
|next = સજા
}}
}}
<br>