સ્વાધ્યાયલોક: Difference between revisions
Jump to navigation
Jump to search
નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના (એનબીએમટી) વિવિધ ઉદ્દેશોમાંનો એક અગત્યનો ઉદ્દેશ છે, નિરંજન ભગતના સાહિત્યને વીજાણુ (ઇલેક્ટ્રોનિક) માધ્યમમાં પ્રગટ કરવાનો અને એકત્ર ફાઉન્ડેશન મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા છે. આ બે પ્રતિષ્ઠાનના સહયોગથી નિરંજન ભગતનું સમગ્ર સાહિત્ય વીજાણુ માધ્યમમાં જગત સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રકલ્પ આકાર લઇ રહ્યો છે. આ સહયોગના પ્રથમ સોપાન સ્વરૂપે નિરંજન ભગતનું અમૂલ્ય ગદ્ય પ્રકાશન, ‘સ્વાધ્યાયલોક’ (૮ ભાગમાં) આપની સમક્ષ પ્રસ્તુત છે. હવે પછી ‘બૃહત છંદોલય’, ‘ચિત્રાંગદા’ (સંવર્ધિત આવૃત્તિ), વર્ષોથી અપ્રાપ્ય ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’, ‘સાહિત્યચર્યા’ તેમ જ નિરંજન ભગત સંપાદિત અન્ય સાહિત્ય ઇત્યાદિ એકત્રના માધ્યમ દ્વારા પ્રસ્તુત થશે. ભવિષ્યમાં શ્રાવ્ય (ઓડીઓ) પુસ્તકો પ્રસ્તુત કરવાની યોજના પણ છે. આ પ્રકલ્પમાં સહયોગ અને સંમતિ માટે એનબીએમટી અને એકત્ર નિરંજન ભગત પરિવારના ઋણી છે.
No edit summary |
No edit summary |
||
(7 intermediate revisions by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
{{Heading|સ્વાધ્યાયલોક| નિરંજન ભગત}} | {{Heading|સ્વાધ્યાયલોક| નિરંજન ભગત}} | ||
<center> '''નિરંજન ભગત મેમોરિયલ ટ્રસ્ટના (એનબીએમટી) વિવિધ ઉદ્દેશોમાંનો એક અગત્યનો ઉદ્દેશ છે, નિરંજન ભગતના સાહિત્યને વીજાણુ (ઇલેક્ટ્રોનિક) માધ્યમમાં પ્રગટ કરવાનો અને એકત્ર ફાઉન્ડેશન મુદ્રિત સાહિત્યનું વીજાણુ સાહિત્યમાં રૂપાંતર અને વિસ્તાર ઝંખતી સંસ્થા છે. આ બે પ્રતિષ્ઠાનના સહયોગથી નિરંજન ભગતનું સમગ્ર સાહિત્ય વીજાણુ માધ્યમમાં જગત સમક્ષ પ્રસ્તુત કરવાનો પ્રકલ્પ આકાર લઇ રહ્યો છે. આ સહયોગના પ્રથમ સોપાન સ્વરૂપે નિરંજન ભગતનું અમૂલ્ય ગદ્ય પ્રકાશન, ‘સ્વાધ્યાયલોક’ (૮ ભાગમાં) આપની સમક્ષ પ્રસ્તુત છે. હવે પછી ‘બૃહત છંદોલય’, ‘ચિત્રાંગદા’ (સંવર્ધિત આવૃત્તિ), વર્ષોથી અપ્રાપ્ય ‘યંત્રવિજ્ઞાન અને મંત્રકવિતા’, ‘સાહિત્યચર્યા’ તેમ જ નિરંજન ભગત સંપાદિત અન્ય સાહિત્ય ઇત્યાદિ એકત્રના માધ્યમ દ્વારા પ્રસ્તુત થશે. ભવિષ્યમાં શ્રાવ્ય (ઓડીઓ) પુસ્તકો પ્રસ્તુત કરવાની યોજના પણ છે. આ પ્રકલ્પમાં સહયોગ અને સંમતિ માટે એનબીએમટી અને એકત્ર નિરંજન ભગત પરિવારના ઋણી છે.''' </center> | |||
<br> | |||
{{ContentBox | {{ContentBox | ||
Line 29: | Line 22: | ||
{{BookItem | {{BookItem | ||
| title = [[સ્વાધ્યાયલોક—૨]] | | title = [[સ્વાધ્યાયલોક—૨]] | ||
| cover_image = File: | | cover_image = File:Swadhyaylok 02.jpg | ||
| author = નિરંજન ભગત | | author = નિરંજન ભગત | ||
}} | }} | ||
Line 35: | Line 28: | ||
{{BookItem | {{BookItem | ||
| title = [[સ્વાધ્યાયલોક—૩]] | | title = [[સ્વાધ્યાયલોક—૩]] | ||
| cover_image = File: | | cover_image = File:Swadhyaylok 03.jpg | ||
| author = નિરંજન ભગત | | author = નિરંજન ભગત | ||
}} | }} | ||
Line 41: | Line 34: | ||
{{BookItem | {{BookItem | ||
| title = [[સ્વાધ્યાયલોક—૪]] | | title = [[સ્વાધ્યાયલોક—૪]] | ||
| cover_image = File: | | cover_image = File:Swadhyaylok 4.jpg | ||
| author = નિરંજન ભગત | | author = નિરંજન ભગત | ||
}} | }} | ||
Line 47: | Line 40: | ||
{{BookItem | {{BookItem | ||
| title = [[સ્વાધ્યાયલોક—૫]] | | title = [[સ્વાધ્યાયલોક—૫]] | ||
| cover_image = File: | | cover_image = File:Swadhyaylok 05.jpg | ||
| author = નિરંજન ભગત | | author = નિરંજન ભગત | ||
}} | }} | ||
Line 53: | Line 46: | ||
{{BookItem | {{BookItem | ||
| title = [[સ્વાધ્યાયલોક—૬]] | | title = [[સ્વાધ્યાયલોક—૬]] | ||
| cover_image = File: | | cover_image = File:Swadhyaylok 06.jpg | ||
| author = નિરંજન ભગત | | author = નિરંજન ભગત | ||
}} | }} | ||
Line 59: | Line 52: | ||
{{BookItem | {{BookItem | ||
| title = [[સ્વાધ્યાયલોક—૭]] | | title = [[સ્વાધ્યાયલોક—૭]] | ||
| cover_image = File: | | cover_image = File:Swadhyaylok 7.jpg | ||
| author = નિરંજન ભગત | | author = નિરંજન ભગત | ||
}} | }} | ||
Line 65: | Line 58: | ||
{{BookItem | {{BookItem | ||
| title = [[સ્વાધ્યાયલોક—૮]] | | title = [[સ્વાધ્યાયલોક—૮]] | ||
| cover_image = File: | | cover_image = File:Swadhyaylok 8.jpg | ||
| author = નિરંજન ભગત | | author = નિરંજન ભગત | ||
}} | }} | ||
{{BookContainerClose}} | {{BookContainerClose}} | ||
[[Category:નિરંજન ભગત]] |
Latest revision as of 18:34, 9 May 2022
સ્વાધ્યાયલોક
નિરંજન ભગત
સ્વાધ્યાયલોક: ૧ — ૮