વિનોદ જોશીનાં કાવ્યો/સંપાદક-પરિચય: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સંપાદક-પરિચય|}} {{Poem2Open}} સંપાદકનું નામ : ઉત્પલ રામચન્દ્ર પટેલ...") |
(+1) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 25: | Line 25: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પ્રારંભિક | ||
|next = | |next = વિનોદ જોશીની કવિતા | ||
}} | }} |
Latest revision as of 02:12, 28 May 2024
સંપાદકનું નામ : ઉત્પલ રામચન્દ્ર પટેલ જન્મ તારીખ : ૧૮, ફેબ્રુઆરી ૧૯૬૭ જન્મસ્થળ : ચાણસ્મા વતન : ઉમતા, જિ.મહેસાણા, (ઉત્તર ગુજરાત) અભ્યાસ : એમ.એ. (ગોલ્ડ મેડાલિસ્ટ), પીએચ.ડી. વ્યવસાય : એસોસિએટ પ્રોફેસર અને અધ્યક્ષ : સ્નાતક-અનુસ્નાતક ગુજરાતી વિભાગ, આટ્ર્સ એન્ડ કૉમર્સ કૉલેજ,હિંમતનગર પીએચ.ડી.માર્ગદર્શક : ૧૮ શોધાર્થીએ પીએચ.ડી. પદવી મેળવી. પુસ્તકો : ૧. સોનાનાં પિંજરનાં પંખી (નવલકથા ૨૦૨૧) ૨. ત્રણ વિવેચનલેખો (વિવેચન ૨૦૧૯) ૩. દૂધે ભરી તળાવડી (ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક) (વિવેચન ૨૦૧૫) ૪. મારી વિવેચનપળો (ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક) (વિવેચન ૨૦૧૪) આ ઉપરાંત દસ જેટલાં સંપાદનો કર્યાં છે. કેટલાંક સંપાદનો અભ્યાસક્રમમાં આવ્યાં છે. સરનામું : ‘કવચ’, ૧૩-રામેશ્વર સોસાયટી, મહાવીરનગર વિસ્તાર, હિંમતનગર : ૩૮૩ ૦૦૧ (ઉ.ગુજરાત) ઈ-મેઇલ : dr.utpalpatel૧૮@gmail.com મો. : ૯૯૨૫૦ ૭૭૭૨૫