સહરાની ભવ્યતા/કિશનસિંહ ચાવડા: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|કિશનસિંહ ચાવડા|}} {{Poem2Open}} 1979ની પહેલી ડિસેમ્બરને શનિવારે સાંજ..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 78: Line 78:
કિશનસિંહ યોગી ન હતા, ભક્ત હતા પણ એમને જોતાં જ હાથ અંજલિ બનીને પ્રણમી રહેતા. એમને બાથમાં સમાવી શકનાર એમનામિત્રો ધન્ય છે, કેમ કે એક એવા માણસને ભેટતા રહ્યા હતા જેણે પૃથ્વીલોક સાથેનો હર્યોભર્યો પ્રેમસંબંધ છોડ્યા વિના વિકાસ સાધ્યો હતો, કાયાકલ્પની એક કલ્પના સાથે ભવિષ્યમાં પગ મૂક્યો હતો.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ઉમાશંકર જોશી
|next = ચુનીલાલ મડિયા
}}