સોરઠી સંતવાણી/હરિ સાથે એકતાર: Difference between revisions
Jump to navigation
Jump to search
[પાનબાઈ?]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હરિ સાથે એકતાર|}} <poem> એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને :::: વ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 21: | Line 21: | ||
મળી ગયો હરિમાં તાર રે. — એટલી. | મળી ગયો હરિમાં તાર રે. — એટલી. | ||
</poem> | </poem> | ||
<center>'''[પાનબાઈ?]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = છેલ્લી શિખામણ | |||
|next = ઉલ્લાસ | |||
}} |
Latest revision as of 11:36, 28 April 2022
હરિ સાથે એકતાર
એટલી શિખામણ દઈ ચિત્ત સંકેલ્યું ને
વાળ્યું પદમાસન્ન રે,
મન વચનને સ્થિર કરી દીધું ને
ચિત્ત જેનું પ્રસન્ન રે —
ભાઈ રે ચિત્ત સંવેદન સર્વે મટાડી દીધું ને
લાગી સમાધિ અખંડ રે
મહાદશ પ્રગટાવી તે ઘડી ને
હરિને જોયા તે પંડ બ્રહ્માંડ રે. — એટલી.
ભાઈ રે બાહુમ રૂપ જેની વરતી બની ગઈ ને
અંતર રહ્યું લગાર રે,
સુરતાએ સુનમાં જઈને વાસ કીધો ને
થયા અરસ પરસ એકતાર રે. — એટલી.
ભાઈ રે નામને રૂપની મટી ગઈ ઉપાધિને
વરતી લાગી ઇંડથી પાર રે,
ગંગાસતીનું શરીર પડી ગયું ને
મળી ગયો હરિમાં તાર રે. — એટલી.