બીડેલાં દ્વાર/કડી તેરમી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading |કડી તેરમી}} '''મંદિરના''' પાડોશમાં જ ભરવાડોના વાસ હતા. માગશર...")
 
No edit summary
 
Line 22: Line 22:
દાક્તરે તેમજ ઓળખીતા એકથી વધુ લોકોએ એને ચેતવ્યો હતો : ‘જોજે હાં! ખૂબ ખાવા દેજે, ભડકી જતો નહીં. ને જાણછ! એક બાઈને આવી અવસ્થામાં જમરૂખ ખાવાનો ભાવ થયેલો, પણ એને કોઈએ આપ્યાં નહિ; છોકરું અવતર્યું — રો રો જ કરે, છાનું જ ન રહે. પછી તો, માડી! છોકરાને જમરૂખ ચખાડ્યું તયેં જ એનું રોવું અટક્યું!’

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = કડી બારમી
|next = કડી ચૌદમી
}}
26,604

edits