ધરતીનું ધાવણ/14.પહાડોની ગોદમાં: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|14.પહાડોની ગોદમાં|}} {{Poem2Open}} <center>[સોરઠી ગીતકથાઓ’નો પ્રવેશક : 1931]</ce...")
 
No edit summary
 
Line 97: Line 97:
પ્રીતિના કોમળ ભાવો, આવાં લોકગમ્ય સરળ રૂપકોમાં દુહાઓએ સંઘરેલા છે અને એમાં પહાડી કવિતાનો સંસ્કાર મહેકે છે. એ કવિતા અભણોને પણ અંતરે ઊતરી જાય છે, કેમ કે એનાં રૂપક ઉપમાઓ વગેરે બધાં જીવનની રોજિંદી દુનિયામાંથી જ ઘડેલાં છે. બીજું ટાયલું પણ હશે. બધા દુહા કંઈ ચોટદાર હોઈ શકે જ નહિ. પણ એકંદર દુહા-સાહિત્યનો ઝોક વનવાસી જીવતરના મર્મોને લક્ષ્યવેધી વાક્યોથી આંટવાનો છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 13.ખાયણાં
|next = 15.લોકગીતોમાં કથાઓ
}}
18,450

edits