18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|14.પહાડોની ગોદમાં|}} {{Poem2Open}} <center>[સોરઠી ગીતકથાઓ’નો પ્રવેશક : 1931]</ce...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 97: | Line 97: | ||
પ્રીતિના કોમળ ભાવો, આવાં લોકગમ્ય સરળ રૂપકોમાં દુહાઓએ સંઘરેલા છે અને એમાં પહાડી કવિતાનો સંસ્કાર મહેકે છે. એ કવિતા અભણોને પણ અંતરે ઊતરી જાય છે, કેમ કે એનાં રૂપક ઉપમાઓ વગેરે બધાં જીવનની રોજિંદી દુનિયામાંથી જ ઘડેલાં છે. બીજું ટાયલું પણ હશે. બધા દુહા કંઈ ચોટદાર હોઈ શકે જ નહિ. પણ એકંદર દુહા-સાહિત્યનો ઝોક વનવાસી જીવતરના મર્મોને લક્ષ્યવેધી વાક્યોથી આંટવાનો છે. | પ્રીતિના કોમળ ભાવો, આવાં લોકગમ્ય સરળ રૂપકોમાં દુહાઓએ સંઘરેલા છે અને એમાં પહાડી કવિતાનો સંસ્કાર મહેકે છે. એ કવિતા અભણોને પણ અંતરે ઊતરી જાય છે, કેમ કે એનાં રૂપક ઉપમાઓ વગેરે બધાં જીવનની રોજિંદી દુનિયામાંથી જ ઘડેલાં છે. બીજું ટાયલું પણ હશે. બધા દુહા કંઈ ચોટદાર હોઈ શકે જ નહિ. પણ એકંદર દુહા-સાહિત્યનો ઝોક વનવાસી જીવતરના મર્મોને લક્ષ્યવેધી વાક્યોથી આંટવાનો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 13.ખાયણાં | |||
|next = 15.લોકગીતોમાં કથાઓ | |||
}} |
edits