પરિભ્રમણ ખંડ 1/વીરપસલી વાત બીજી: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
No edit summary
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 85: Line 85:
છયે ભાઈ અને છયે ભોજાઈની આંખે શ્રાવણ–ભાદરવો છૂટ્યા છે, એને તો પસ્તાવાનો પાર રહ્યો નથી. બેનને પગે પડીને ભાઈ–ભોજાઈ વીનવે છે કે બેન અમારા અપરાધ માફ કર!

સાતેય ભાઈઓને સાથે રાખીને બેન તો સુખી થઈ. વીરપસલી મા એને ફળ્યાં એવાં સૌને ફળજો.

{{Poem2Close}}
<poem>
<poem>
:::વરસ રે વાદળી
:::વરસ રે વાદળી
Line 94: Line 95:
[ચાતુર્માસમાં વીરપહલી વ્રત રહેતી બહેન વાદળીને જોઈ કહે છે કે ‘હે વાદળી! મારા ભાઈના ખેતરમાં વરસજે’ કે જેથી મને — બહેનને — ભાઈ બંટીનું ઢેબરું પણ ખવરાવીને પોષશે.]

<br>
{{HeaderNav2
|previous =
વીરપસલી વાત પહેલી
|next = નોળી નોમ
}}
<br>