સોરઠિયા દુહા/8: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|8|}} <poem> ભલ્લ ઘોડા, વલ્લ વંકડા, હલ્લ બાંધવા હથિયાર; ઝાઝી ફોજું...")
 
No edit summary
 
Line 10: Line 10:
શોભીતો ઘોડો રાંગમાં હોય, શિર પર વાંકડિયા વાળ ઝૂલતા હોય, શરીર ઉપર હથિયાર ચકચકાટ કરતાં હોય : અહા! એવા સાચા વીરને એક જ વાર મરવાની — મોટી ફોજમાં ઝંપલાવીને ભલી વાતે મરવાની — ઝંખના હોય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 7
|next = 9
}}

Latest revision as of 05:25, 5 July 2022

8

ભલ્લ ઘોડા, વલ્લ વંકડા, હલ્લ બાંધવા હથિયાર;
ઝાઝી ફોજુંમાં ઝીંકવાં, મરવું એક જ વાર.