સોરઠિયા દુહા/25: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|25| }} <poem> દુવો(હો) દિલમાંય, ઉલટ વિણ આવે નહિ; ખાવું ખોળામાંય, ભૂ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
</poem> | </poem> | ||
માણસને ખોળામાં બેસાડીને ગમે તેટલાં માનપાનથી કે લાડથી ખવરાવો, પણ તેને ભૂખ ન હોય ત્યાં સુધી એ ભોજન ભાવતાં નથી. તેમ અંતરની અંદરથી આપોઆપ ઊમળકો ન ઊઠે ત્યાં સુધી માત્ર કોઈના કહેવાથી કે ધન-કીર્તિની લાલચથી કે બીજાં પ્રલોભનોથી સાચો દુહો રચી શકાતો નથી | માણસને ખોળામાં બેસાડીને ગમે તેટલાં માનપાનથી કે લાડથી ખવરાવો, પણ તેને ભૂખ ન હોય ત્યાં સુધી એ ભોજન ભાવતાં નથી. તેમ અંતરની અંદરથી આપોઆપ ઊમળકો ન ઊઠે ત્યાં સુધી માત્ર કોઈના કહેવાથી કે ધન-કીર્તિની લાલચથી કે બીજાં પ્રલોભનોથી સાચો દુહો રચી શકાતો નથી | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 24 | |||
|next = 26 | |||
}} |
Latest revision as of 05:36, 5 July 2022
25
દુવો(હો) દિલમાંય, ઉલટ વિણ આવે નહિ;
ખાવું ખોળામાંય, ભૂખ વિના ભાવે નહિ.
માણસને ખોળામાં બેસાડીને ગમે તેટલાં માનપાનથી કે લાડથી ખવરાવો, પણ તેને ભૂખ ન હોય ત્યાં સુધી એ ભોજન ભાવતાં નથી. તેમ અંતરની અંદરથી આપોઆપ ઊમળકો ન ઊઠે ત્યાં સુધી માત્ર કોઈના કહેવાથી કે ધન-કીર્તિની લાલચથી કે બીજાં પ્રલોભનોથી સાચો દુહો રચી શકાતો નથી