સોરઠિયા દુહા/99: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|99|}} <poem> જોબનિયા (તું) ધોબી હુઓ, ધોયા ચહુંધા દેશ; વણ પથરે વણ સા...")
 
No edit summary
 
Line 8: Line 8:
</poem>
</poem>
હે જોબનિયા! તેં તો ધોબી બનીને ચારેય દિશાના મુલક ધોઈ નાખ્યા, અને વગર છીપરે કે વગર સાબુએ મારા વાળ તેં ધોઈને ધોળા કરી નાખ્યા — તેં મને ઘડપણ લાવી દીધું.
હે જોબનિયા! તેં તો ધોબી બનીને ચારેય દિશાના મુલક ધોઈ નાખ્યા, અને વગર છીપરે કે વગર સાબુએ મારા વાળ તેં ધોઈને ધોળા કરી નાખ્યા — તેં મને ઘડપણ લાવી દીધું.
<br>
{{HeaderNav2
|previous = 98
|next = 100
}}
18,450

edits