કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૧૭.શાપિત વન: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૭.શાપિત વન|}} <poem> તમે સમયના શાપિત વનમાં ઊગ્યા અનરાધાર અમે –...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૭.શાપિત વન|}} | {{Heading|૧૭.શાપિત વન|ચિનુ મોદી}} | ||
<poem> | <poem> | ||
Line 27: | Line 27: | ||
{{Right|(શાપિત વનમાં, ૧૯૭૬, પૃ. ૧)}} | {{Right|(શાપિત વનમાં, ૧૯૭૬, પૃ. ૧)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૬.એક | |||
|next = ૧૮.ઓચ્છવલાલ | |||
}} |
Latest revision as of 11:26, 17 June 2022
૧૭.શાપિત વન
ચિનુ મોદી
તમે સમયના શાપિત વનમાં ઊગ્યા અનરાધાર
અમે –
સાંસભરેલા દોડ્યા,
ગઢકૂદ્યા,
અશ્વોના લગામફીણ્યાં
લચ્ચકલાંબ્બાં ફાળભરેલાં પગલાંના
ત્વરાભર્યા
લાલઘૂમ રવ જેવા.
તમે –
મહિષની અણિયાળી શીંગડીએ
લાલ વસ્ત્રની ચીંદરડીમાં
બાંધેલા પડછાયા વચ્ચે પેઠેલા
એકાંત નામના ઠળિયાને
બે જડબાં વચ્ચે
દંતવિહોણી જિહ ્વાથી
મમળાવ્યો.
અમે --
શાખ વગરનાં વૃક્ષો વચ્ચે
વણનોંધાયા વાયુ પેઠે
ઘૂમ્યા,
ઘૂમ્યા શાપિત વનમાં.
(શાપિત વનમાં, ૧૯૭૬, પૃ. ૧)