કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૨.ઝેર જાણી ચાખી જોવું જોઈએ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૨.ઝેર જાણી ચાખી જોવું જોઈએ|}} <poem> ઝેર જાણી ચાખી જોવું જોઈએ,...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૨.ઝેર જાણી ચાખી જોવું જોઈએ|}} | {{Heading|૨૨.ઝેર જાણી ચાખી જોવું જોઈએ|ચિનુ મોદી}} | ||
<poem> | <poem> | ||
ઝેર જાણી ચાખી જોવું જોઈએ, | ઝેર જાણી ચાખી જોવું જોઈએ, | ||
શ્વાસ છોડી ચાલી જોવું જોઈએ. | શ્વાસ છોડી ચાલી જોવું જોઈએ. | ||
તું નથી એવા સમયના સ્થળ વિશે | તું નથી એવા સમયના સ્થળ વિશે | ||
કલ્પી લેવું, ધારી જોવું જોઈએ. | કલ્પી લેવું, ધારી જોવું જોઈએ. | ||
પારકા બે હાથના સંબંધમાં | પારકા બે હાથના સંબંધમાં | ||
લોહી જેવું લાવી જોવું જોઈએ. | લોહી જેવું લાવી જોવું જોઈએ. | ||
ચાડિયાને રણમાં રોપો એ પ્રથમ | ચાડિયાને રણમાં રોપો એ પ્રથમ | ||
રેતનું છળ ગાળી જોવું જોઈએ. | રેતનું છળ ગાળી જોવું જોઈએ. | ||
ઠાઠ ભભકા એ જ છે ‘ઇર્શાદ’ના, | ઠાઠ ભભકા એ જ છે ‘ઇર્શાદ’ના, | ||
ઘર બળે તો તાપી જોવું જોઈએ. | ઘર બળે તો તાપી જોવું જોઈએ. | ||
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૧૫)}} | {{Right|(ઇર્શાદગઢ, પૃ.૧૫)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૧.પર્વતને નામે પથ્થર... | |||
|next = ૨૩.આપણો વ્હેવાર જૂઠો | |||
}} |
Latest revision as of 11:29, 17 June 2022
૨૨.ઝેર જાણી ચાખી જોવું જોઈએ
ચિનુ મોદી
ઝેર જાણી ચાખી જોવું જોઈએ,
શ્વાસ છોડી ચાલી જોવું જોઈએ.
તું નથી એવા સમયના સ્થળ વિશે
કલ્પી લેવું, ધારી જોવું જોઈએ.
પારકા બે હાથના સંબંધમાં
લોહી જેવું લાવી જોવું જોઈએ.
ચાડિયાને રણમાં રોપો એ પ્રથમ
રેતનું છળ ગાળી જોવું જોઈએ.
ઠાઠ ભભકા એ જ છે ‘ઇર્શાદ’ના,
ઘર બળે તો તાપી જોવું જોઈએ.
(ઇર્શાદગઢ, પૃ.૧૫)