કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૩.આપણો વ્હેવાર જૂઠો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૩.આપણો વ્હેવાર જૂઠો|}} <poem> આપણો વ્હેવાર જૂઠો, આપણી સમજણ ગલત,...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૩.આપણો વ્હેવાર જૂઠો|}} | {{Heading|૨૩.આપણો વ્હેવાર જૂઠો|ચિનુ મોદી}} | ||
<poem> | <poem> | ||
આપણો વ્હેવાર જૂઠો, આપણી સમજણ ગલત, | આપણો વ્હેવાર જૂઠો, આપણી સમજણ ગલત, | ||
લાગણીમય તોય છે તારી રમત, મારી રમત. | લાગણીમય તોય છે તારી રમત, મારી રમત. | ||
સાત સપનાં, એક સૂડો, પાંદડાંનું આ જગત, | સાત સપનાં, એક સૂડો, પાંદડાંનું આ જગત, | ||
થાય છે લીલો-સૂકો તારો વખત, મારો વખત. | થાય છે લીલો-સૂકો તારો વખત, મારો વખત. | ||
પથ્થરોના પેટનું પાણી લઈને હાથમાં, | પથ્થરોના પેટનું પાણી લઈને હાથમાં, | ||
ઊંઘના ઘરમાં જશું, તારી શરત, મારી શરત. | ઊંઘના ઘરમાં જશું, તારી શરત, મારી શરત. | ||
વાંઝિયા આ શબ્દના વસ્તારના ભારે ઋણી, | વાંઝિયા આ શબ્દના વસ્તારના ભારે ઋણી, | ||
ઠીક સચવાઈ ગયું તારું અસત, મારું અસત. | ઠીક સચવાઈ ગયું તારું અસત, મારું અસત. | ||
શોધમાં ‘ઇર્શાદ’ છે, ચ્હેરા વગરનો આદમી | શોધમાં ‘ઇર્શાદ’ છે, ચ્હેરા વગરનો આદમી | ||
જે નથી હોતો કદી તારો ફક્ત, મારો ફક્ત. | જે નથી હોતો કદી તારો ફક્ત, મારો ફક્ત. | ||
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૧૭)}} | {{Right|(ઇર્શાદગઢ, પૃ.૧૭)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૨.ઝેર જાણી ચાખી જોવું જોઈએ | |||
|next = ૨૪.લાગણીવશ હાથમાંથી | |||
}} |
Latest revision as of 11:30, 17 June 2022
૨૩.આપણો વ્હેવાર જૂઠો
ચિનુ મોદી
આપણો વ્હેવાર જૂઠો, આપણી સમજણ ગલત,
લાગણીમય તોય છે તારી રમત, મારી રમત.
સાત સપનાં, એક સૂડો, પાંદડાંનું આ જગત,
થાય છે લીલો-સૂકો તારો વખત, મારો વખત.
પથ્થરોના પેટનું પાણી લઈને હાથમાં,
ઊંઘના ઘરમાં જશું, તારી શરત, મારી શરત.
વાંઝિયા આ શબ્દના વસ્તારના ભારે ઋણી,
ઠીક સચવાઈ ગયું તારું અસત, મારું અસત.
શોધમાં ‘ઇર્શાદ’ છે, ચ્હેરા વગરનો આદમી
જે નથી હોતો કદી તારો ફક્ત, મારો ફક્ત.
(ઇર્શાદગઢ, પૃ.૧૭)