કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૫.આપણા સંબંધના ઇતિહાસનો...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૫.આપણા સંબંધના ઇતિહાસનો...|}} <poem> આપણા સંબંધના ઇતિહાસનો આ સા...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૨૫.આપણા સંબંધના ઇતિહાસનો...|}}
{{Heading|૨૫.આપણા સંબંધના ઇતિહાસનો...|ચિનુ મોદી}}


<poem>
<poem>
આપણા સંબંધના ઇતિહાસનો આ સાર છે,
આપણા સંબંધના ઇતિહાસનો આ સાર છે,
પાણીની સમજણ નથી ને વ્હાણનો આકાર છે.
પાણીની સમજણ નથી ને વ્હાણનો આકાર છે.
આ વખત પણ પીઠ પર બેસી ગયો પાછો પવન,  
આ વખત પણ પીઠ પર બેસી ગયો પાછો પવન,  
આપણો તો આ વખત પણ વ્હાણનો અવતાર છે.
આપણો તો આ વખત પણ વ્હાણનો અવતાર છે.
છિદ્રવાળા વ્હાણમાંથી શું વજન ઓછું કરું ?
છિદ્રવાળા વ્હાણમાંથી શું વજન ઓછું કરું ?
જીવવાની વૃત્તિનો સહુથી વધારે ભાર છે.
જીવવાની વૃત્તિનો સહુથી વધારે ભાર છે.
પાણીની પૂરી પરખ ને ઝાંઝવાં તરવાં પડે;
પાણીની પૂરી પરખ ને ઝાંઝવાં તરવાં પડે;
કેમ સમજાવું તને, કે, વ્હાણ છે, લાચાર છે.
કેમ સમજાવું તને, કે, વ્હાણ છે, લાચાર છે.
ડૂબતા ‘ઇર્શાદ’ની ચારે તરફ આજેય તે,
ડૂબતા ‘ઇર્શાદ’ની ચારે તરફ આજેય તે,
એક શું, પાણી ભરેલાં વ્હાણ, અપરંપાર છે.
એક શું, પાણી ભરેલાં વ્હાણ, અપરંપાર છે.
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૩૬)}}
{{Right|(ઇર્શાદગઢ, પૃ.૩૬)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૪.લાગણીવશ હાથમાંથી
|next = ૨૬.બધી બારીઓથી...
}}

Latest revision as of 11:31, 17 June 2022


૨૫.આપણા સંબંધના ઇતિહાસનો...

ચિનુ મોદી

આપણા સંબંધના ઇતિહાસનો આ સાર છે,
પાણીની સમજણ નથી ને વ્હાણનો આકાર છે.

આ વખત પણ પીઠ પર બેસી ગયો પાછો પવન,
આપણો તો આ વખત પણ વ્હાણનો અવતાર છે.

છિદ્રવાળા વ્હાણમાંથી શું વજન ઓછું કરું ?
જીવવાની વૃત્તિનો સહુથી વધારે ભાર છે.

પાણીની પૂરી પરખ ને ઝાંઝવાં તરવાં પડે;
કેમ સમજાવું તને, કે, વ્હાણ છે, લાચાર છે.

ડૂબતા ‘ઇર્શાદ’ની ચારે તરફ આજેય તે,
એક શું, પાણી ભરેલાં વ્હાણ, અપરંપાર છે.
(ઇર્શાદગઢ, પૃ.૩૬)