કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૬.બધી બારીઓથી...: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૬.બધી બારીઓથી..|}} <poem> બધી બારીઓથી ડર્યાં તો અહોહો. કુતૂહલ ટ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૬.બધી બારીઓથી..|}} | {{Heading|૨૬.બધી બારીઓથી..|ચિનુ મોદી}} | ||
<poem> | <poem> | ||
બધી બારીઓથી ડર્યાં તો અહોહો. | બધી બારીઓથી ડર્યાં તો અહોહો. | ||
કુતૂહલ ટપોટપ ખર્યાં તો અહોહો. | કુતૂહલ ટપોટપ ખર્યાં તો અહોહો. | ||
સમય ક્યાંક સંદર્ભ બદલી ન નાંખે. | સમય ક્યાંક સંદર્ભ બદલી ન નાંખે. | ||
અજાણ્યાં સ્થળો કરગર્યાં તો અહોહો. | અજાણ્યાં સ્થળો કરગર્યાં તો અહોહો. | ||
કરચ કાચની, પગ ઉઘાડા છતાં પણ, | કરચ કાચની, પગ ઉઘાડા છતાં પણ, | ||
પવન જેમ ફરતાં ફર્યાં તો અહોહો. | પવન જેમ ફરતાં ફર્યાં તો અહોહો. | ||
જશો ક્યાં મુરાદી આ મનને લઈને? | જશો ક્યાં મુરાદી આ મનને લઈને? | ||
અરીસા ભણી ડગ ભર્યાં તો અહોહો. | અરીસા ભણી ડગ ભર્યાં તો અહોહો. | ||
ખુશીના પ્રસંગે શરૂઆત કરતી | ખુશીના પ્રસંગે શરૂઆત કરતી | ||
ઉદાસીનાં માર્યાં મર્યાં તો અહોહો. | ઉદાસીનાં માર્યાં મર્યાં તો અહોહો. | ||
સગાઈ વગરના ‘ચિનુ’, શ્વાસ તોપણ, | સગાઈ વગરના ‘ચિનુ’, શ્વાસ તોપણ, | ||
નદી-નાવ સાથે તર્યાં તો અહોહો. | નદી-નાવ સાથે તર્યાં તો અહોહો. | ||
{{Right|(ઇર્શાદગઢ, પૃ. ૪૩)}} | {{Right|(ઇર્શાદગઢ, પૃ. ૪૩)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૫.આપણા સંબંધના ઇતિહાસનો... | |||
|next = ૨૭.સપનાં ઉઘાડી આંખનાં... | |||
}} |
Latest revision as of 11:31, 17 June 2022
૨૬.બધી બારીઓથી..
ચિનુ મોદી
બધી બારીઓથી ડર્યાં તો અહોહો.
કુતૂહલ ટપોટપ ખર્યાં તો અહોહો.
સમય ક્યાંક સંદર્ભ બદલી ન નાંખે.
અજાણ્યાં સ્થળો કરગર્યાં તો અહોહો.
કરચ કાચની, પગ ઉઘાડા છતાં પણ,
પવન જેમ ફરતાં ફર્યાં તો અહોહો.
જશો ક્યાં મુરાદી આ મનને લઈને?
અરીસા ભણી ડગ ભર્યાં તો અહોહો.
ખુશીના પ્રસંગે શરૂઆત કરતી
ઉદાસીનાં માર્યાં મર્યાં તો અહોહો.
સગાઈ વગરના ‘ચિનુ’, શ્વાસ તોપણ,
નદી-નાવ સાથે તર્યાં તો અહોહો.
(ઇર્શાદગઢ, પૃ. ૪૩)