કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૨૮.શક્યતાની ચાલચલગત...: Difference between revisions

(Created page with "{{SetTitle}} {{Heading|૨૮.શક્યતાની ચાલચલગત...| }} <poem> શક્યતાની ચાલચલગત શું બતાવું બા...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૨૮.શક્યતાની ચાલચલગત...| }}
{{Heading|૨૮.શક્યતાની ચાલચલગત...|ચિનુ મોદી }}


<poem>
<poem>
શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?
શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’.
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’.
નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં? રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’?
 
નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં?
રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’?
 
પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,
પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,
શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા’.
શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા’.
હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે,
હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે,
લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’?
લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’?
એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે?
એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે?
તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’
તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’
{{Right|(ઇર્શાદગઢ, પૃ. ૫૯)}}
{{Right|(ઇર્શાદગઢ, પૃ. ૫૯)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૨૭.સપનાં ઉઘાડી આંખનાં...
|next = ૨૯.બંડ ખાતર બંડ જેવું...
}}

Latest revision as of 11:33, 17 June 2022


૨૮.શક્યતાની ચાલચલગત...

ચિનુ મોદી

શક્યતાની ચાલચલગત શું બતાવું બાદશા’?
પંખીથી પથ્થર થઈને કામ આવું બાદશા’.

નાગી તલવારોની વચ્ચે કેટલાં વરસો ગયાં?
રેશમી સંબંધનાં વસ્ત્રો વણાવું બાદશા’?

પારકો પરદેશ છે ને આંતરી બેઠો સમય,
શ્વાસની ખેંચે લગામો તો બચાવું બાદશા’.

હું ભિખારી છું અને તું પણ ગરીબી ભોગવે,
લાગણીના કેટલા સિક્કા પડાવું બાદશા’?

એક દરિયો પગ વગર પણ કેટલું દોડી શકે?
તખ્ત નીચે પાય મૂકે તો બતાવું બાદશા’
(ઇર્શાદગઢ, પૃ. ૫૯)