કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૪.જોતજોતાંમાં...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૪.જોતજોતાંમાં..| }} <poem> જોતજોતાંમાં સમજથી પર ન થા, ઘર ત્યજી આ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૪.જોતજોતાંમાં..| }} | {{Heading|૩૪.જોતજોતાંમાં..|ચિનુ મોદી }} | ||
<poem> | <poem> | ||
જોતજોતાંમાં સમજથી પર ન થા, | જોતજોતાંમાં સમજથી પર ન થા, | ||
ઘર ત્યજી આમ સચરાચર ન થા. | ઘર ત્યજી આમ સચરાચર ન થા. | ||
ઝાંઝવા કે આંસુથી છીપે તરસ ? | ઝાંઝવા કે આંસુથી છીપે તરસ ? | ||
એક બળતા રણ ઉપર ઝરમર ન થા. | એક બળતા રણ ઉપર ઝરમર ન થા. | ||
સૌ ખુશીનું નામ ખુશ્બો હોય છે, | સૌ ખુશીનું નામ ખુશ્બો હોય છે, | ||
પુષ્પ રૂપે તું તરત હાજર ન થા. | પુષ્પ રૂપે તું તરત હાજર ન થા. | ||
વૃક્ષનો ભેંકાર મારામાં ન ભર, | વૃક્ષનો ભેંકાર મારામાં ન ભર, | ||
એક પંખી ! આટલું સુંદર ન થા. | એક પંખી ! આટલું સુંદર ન થા. | ||
ખસ જરા ‘ઇર્શાદ’ આઘો ખસ હવે, | ખસ જરા ‘ઇર્શાદ’ આઘો ખસ હવે, | ||
જાત જોવામાં મને નડતર ન થા. | જાત જોવામાં મને નડતર ન થા. | ||
{{Right|(અફવા, પૃ.૧૨૮)}} | {{Right|(અફવા, પૃ.૧૨૮)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૩૩.અવાજોના ઘુઘવાતા દરિયાની વચ્ચે | |||
|next = ૩૫.ધબકવા ન દે... | |||
}} |
Latest revision as of 11:38, 17 June 2022
૩૪.જોતજોતાંમાં..
ચિનુ મોદી
જોતજોતાંમાં સમજથી પર ન થા,
ઘર ત્યજી આમ સચરાચર ન થા.
ઝાંઝવા કે આંસુથી છીપે તરસ ?
એક બળતા રણ ઉપર ઝરમર ન થા.
સૌ ખુશીનું નામ ખુશ્બો હોય છે,
પુષ્પ રૂપે તું તરત હાજર ન થા.
વૃક્ષનો ભેંકાર મારામાં ન ભર,
એક પંખી ! આટલું સુંદર ન થા.
ખસ જરા ‘ઇર્શાદ’ આઘો ખસ હવે,
જાત જોવામાં મને નડતર ન થા.
(અફવા, પૃ.૧૨૮)