અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /અતલ નિરાશા: Difference between revisions

(Created page with "<poem> પ્રભો, દ્યુતિ અખંડ! આ લથડતી કજળતી ઝિણી શિખા અહહ, દાખવે રચિ રહે જ ઓ...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|અતલ નિરાશા| બળવંતરાય ક. ઠાકોર}}
<poem>
<poem>
પ્રભો, દ્યુતિ અખંડ! આ લથડતી કજળતી ઝિણી
પ્રભો, દ્યુતિ અખંડ! આ લથડતી કજળતી ઝિણી
Line 21: Line 23:
જડાત્મ ઘનઘોર નિશ્ચલ અભેદ્ય નિર્વેદતા!
જડાત્મ ઘનઘોર નિશ્ચલ અભેદ્ય નિર્વેદતા!
</poem>
</poem>
{{HeaderNav2
|previous = જર્જરિત દેહને
|next = અચલ શ્રદ્ધા
}}

Latest revision as of 11:07, 19 October 2021

અતલ નિરાશા

બળવંતરાય ક. ઠાકોર

પ્રભો, દ્યુતિ અખંડ! આ લથડતી કજળતી ઝિણી
શિખા અહહ, દાખવે રચિ રહે જ ઓળા બધે!
તુરંગમ – અશ્વ
સંધિ – સાંધા
પ્રલંબ – લાંબી
અક્રિયતોદધિ – નિષ્ક્રીયતાનો સમુદ્ર
રુચિર – સુંદર
ઉચલ – ઊંચી કર

ભરૂં છ ડગ જેમતેમ, પથજોઉં ના, તો પછી
નિશાન ધ્રવનો મહાકિરણ ક્યાંથિ હીણાયલી
નકામિ પડતી જ આ દગ ઝિલી પ્રમાણી શકે!
દિસે પથ નહીં, નહીં દિક, નહીં દ્યુતિ, ધ્રુવ નહીં
ભરૂં દમ ન છૂટકેઃ દમ દમે વધન્તી લહું
વૃથા જિવનભારની વિષમ ભારવત્તા, પ્રભો!

નિચે ઉતરવું નિચે હજિ નિચે નિચે ક્યાં સુધી?
હશે નહિ હશે જ શું તળિયું ઘોર આ ગર્તને?
તમે તમતમન્ત આ રજનિને ન આરો યદી,
હજી ય પટ વેદના-રસતણા કહો કેટલા
ચડી, હૃદયને ફરી ફરિ રસી, જમાવી શકે
જડાત્મ ઘનઘોર નિશ્ચલ અભેદ્ય નિર્વેદતા!