કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૪૩. બ્રહ્મવીંઝણો: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૩. બ્રહ્મવીંઝણો|}} <poem> નીલો કમલરંગ વીંઝણો, હો નન્દલાલ ! રઢિય...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૪૩. બ્રહ્મવીંઝણો|}} | {{Heading|૪૩. બ્રહ્મવીંઝણો|ન્હાનાલાલ}} | ||
Line 21: | Line 21: | ||
{{Right|'''(ન્હાના ન્હાના રાસ ભાગ-૨, પૃ. ૪૧)'''|}} | {{Right|'''(ન્હાના ન્હાના રાસ ભાગ-૨, પૃ. ૪૧)'''|}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪૨. પૂર્ણિમા પાછી ઊગી રે | |||
|next = ૪૪. મહીંડાં | |||
}} |
Latest revision as of 05:16, 21 June 2022
૪૩. બ્રહ્મવીંઝણો
ન્હાનાલાલ
નીલો કમલરંગ વીંઝણો, હો નન્દલાલ !
રઢિયાળો રતનજડાવ, મોરા નન્દલાલ !
બ્રહ્મા વીંઝે બ્રહ્મવીંઝણો, હો નન્દલાલ !
સોનાનો સૂરજ શોભિતો, હો નન્દલાલ !
રૂપેરી ચન્દની બિછાવ, મોરા નન્દલાલ !
બ્રહ્મા વીંઝે બ્રહ્મવીંઝણો, હો નન્દલાલ !
કોરેમોરે ભર્યા હીરલા, હો નન્દલાલ !
ઝાલરે ઝીક કેરી વેલ, મોરા નન્દલાલ !
બ્રહ્મા વીંઝે બ્રહ્મવીંઝણો, હો નન્દલાલ !
દાંડી બ્રહ્માજીના હાથમાં, હો નન્દલાલ !
માનવીના ભાગ્યના એ ખેલ, મોરા નન્દલાલ !
બ્રહ્મા વીંઝે બ્રહ્મવીંઝણો, હો નન્દલાલ !
(ન્હાના ન્હાના રાસ ભાગ-૨, પૃ. ૪૧)