કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર/૫૧.ત્રણ લઘુકાવ્યો (શબ્દ, શું થશે, ‘ભાષા’માંથી): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૫૧.ત્રણ લઘુકાવ્યો (શબ્દ, શું થશે, ‘ભાષા’માંથી)|}} <poem> '''શબ્દ'''...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૫૧.ત્રણ લઘુકાવ્યો (શબ્દ, શું થશે, ‘ભાષા’માંથી)|}}
{{Heading|૫૧.ત્રણ લઘુકાવ્યો (શબ્દ, શું થશે, ‘ભાષા’માંથી)|લાભશંકર ઠાકર}}


<poem>
<poem>
Line 37: Line 37:
{{Right|(`હથિયાર વગરનો ઘા’માંથી)}}
{{Right|(`હથિયાર વગરનો ઘા’માંથી)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૫૦.સવારના આછા આછા આઘાપાછા થતા...
|next = કાવ્ય-આચમન શ્રેણી – લાભશંકર ઠાકર
}}

Latest revision as of 10:53, 17 June 2022


૫૧.ત્રણ લઘુકાવ્યો (શબ્દ, શું થશે, ‘ભાષા’માંથી)

લાભશંકર ઠાકર

શબ્દ
શબ્દ
વિશેષણથી ચાદર ઓઢીને ઊંઘી ગયો છે ઘસઘસાટ.
જગાડું એને ?

(`બૂમ કાગળમાં કોરા’માંથી)

શું થશે ?

તાત્ત્વિક કટોકટીમાં
મારું ક્રિયાપદ ફસાઈ ગયું છે.
શું થશે ?

(`બૂમ કાગળમાં કોરા’માંથી)

`ભાષા’માંથી

ખંડ : ૮૨ (કાવ્યપુરુષ પકડે છે)

કાવ્યપુરુષ
પંખીના પડછાયા
પકડે છે
નાખી
ભાષાજાળ.
ખંડ : ૮૪ (ભાષા તાકે)

ભાષા
પોતાના પ્રતિબિંબને
ભાષામાં
તિરંદાજ થઈ
તાકે.
(`હથિયાર વગરનો ઘા’માંથી)