સત્યના પ્રયોગો/દુઃખદ પ્રસંગ1: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading| ૬. દુઃખદ પ્રસંગ – ૧ | }} {{Poem2Open}} હું કહી ગયો કે હાઈસ્કૂલમાં મને..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 36: Line 36:
પણ મારે તો સુધારો કરવો હતો. માંસાહારનો શોખ નહોતો. તેમાં સ્વાદ છે એવું ધારીને મારે માંસાહાર નહોતો આરંભવો. મારે તો બળવાન, હિંમતવાન થવું હતું, બીજાને તેવા થવા નોતરવા હતા, ને પછી અંગ્રેજોને હરાવી હિંદુસ્તાનને સ્વતંત્ર કરવું હતું. ‘સ્વરાજ્ય’ શબ્દ તો ત્યારે નહોતો સાંભળ્યો. આ સુધારાની ધગશમાં હું ભાન ભૂલ્યો.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = હાઈસ્કૂલમાં
|next = દુઃખદ પ્રસંગ2
}}