સત્યના પ્રયોગો/રાયચંદભાઈ: Difference between revisions

Created page with "{{SetTitle}} {{Heading| ૧. રાયચંદભાઈ | }} {{Poem2Open}} છેલ્લા પ્રકરણમાં મેં લખ્યું કે મુંબ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
 
Line 32: Line 32:
એટલે, જોકે હું રાયચંદભાઈને મારા હૃદયના સ્વામી ન બનાવી શક્યો તોપણ તેમનો આશ્રય મને વખતોવખત કેમ મળ્યો છે તે આપણે હવે પછી જોઈશું. અહીં તો એટલું કહેવું બસ થશે કે, મારા જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક મનુષ્યો ત્રણ છે : રાયચંદભાઈએ તેમના જીવંત સંસર્ગથી, ટૉલ્સ્ટૉય તેમના ‘વૈકુંઠ તારા હૃદયમાં છે’ નામના પુસ્તકથી, ને રસ્કિને ‘અનટુ ધિસ લાસ્ટ’  –  સર્વોદય નામના પુસ્તકથી મને ચકિત કર્યો. પણ આ પ્રસંગો તે તે સ્થળે ચર્ચાશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = મૂંઝવણ
|next = સંસારપ્રવેશ
}}