શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/રમવા ચાલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|રમવા ચાલ|}} <poem> સૂરજ ઊગ્યો : રમવા ચાલ! તડકો ઊતર્યો : રમવા ચાલ!...")
 
No edit summary
 
Line 16: Line 16:
દુનિયા સાથે રમવા ચાલ!
દુનિયા સાથે રમવા ચાલ!
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = XXVII. બાળકાવ્યો – ચાંદલિયાની ગાડી (1980)
|next = ઝાડ રે ઝાડ!
}}

Latest revision as of 11:54, 15 July 2022

રમવા ચાલ


સૂરજ ઊગ્યો : રમવા ચાલ!
તડકો ઊતર્યો : રમવા ચાલ!
પંખી ઊઠ્યાં : રમવા ચાલ!
ફૂલો ઊઘડ્યાં : રમવા ચાલ!
રસ્તા જાગ્યા : રમવા ચાલ!
પગલાં ભાગ્યાં : રમવા ચાલ!
પવન પૂછતો: શું છે ખ્યાલ?
હજી સૂતો છે? રમવા ચાલ!
રમવા ચાલ, રમવા ચાલ!
દુનિયા સાથે રમવા ચાલ!