અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/મ્હારે જાવું પેલે પાર: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> હો! મ્હારે જાવું પેલે પાર; {{space}}હવે માછીડા! હોડી હંકારઃ {{space}}{{space}}મ્હ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|મ્હારે જાવું પેલે પાર|ન્હાનાલાલ દ. કવિ}} | |||
<poem> | <poem> | ||
હો! મ્હારે જાવું પેલે પાર; | હો! મ્હારે જાવું પેલે પાર; | ||
Line 19: | Line 21: | ||
{{space}}{{space}}મ્હારે જાવું પેલે પાર.<br> | {{space}}{{space}}મ્હારે જાવું પેલે પાર.<br> | ||
હવે માછીડા! હોડી હંકાર, | હવે માછીડા! હોડી હંકાર, | ||
{{space}}મ્હારે જાવું પેલે પાર... | {{space}}મ્હારે જાવું પેલે પાર...<br> | ||
(જહાંગીર-નૂરજહાન) | {{Right|(જહાંગીર-નૂરજહાન)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = પાર્થને કહો ચડાવે બાણ | |||
|next = હરિ! આવો ને | |||
}} |
Latest revision as of 11:57, 19 October 2021
મ્હારે જાવું પેલે પાર
ન્હાનાલાલ દ. કવિ
હો! મ્હારે જાવું પેલે પાર;
હવે માછીડા! હોડી હંકારઃ
મ્હારે જાવું પેલે પાર.
જમણે કાંઠે મથુરાનગરી,
ડાબે ગોકુળ ગામ;
આ આરે મ્હારી દેહ ઊભી છે,
ત્ય્હાં છે આતમરામઃ
મ્હારે જાવું પેલે પાર.
આભનો સાગર જળજળ ભરિયો,
મહીં સૂરજ ને સોમ;
આ આરે છે ધરતીની ભેખડ,
ત્ય્હાં છે ચોતન-ભોમઃ
મ્હારે જાવું પેલે પાર.
હલકી હેલે આયુષ્ય ઊછળે
જગના વાય સમીર;
આ આરે મ્હારી આશાની કુંજો,
ત્ય્હાં છે પ્રેમમંદિરઃ
મ્હારે જાવું પેલે પાર.
હવે માછીડા! હોડી હંકાર,
મ્હારે જાવું પેલે પાર...
(જહાંગીર-નૂરજહાન)