અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/વિરાટનો હિન્ડોળો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> વિરાટનો હિન્ડોળો ઝાકમજોર; કે આભને મોભે બાંધ્યા દોર; {{space}}વિરાટનો...")

No edit summary

(16 intermediate revisions by 4 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|વિરાટનો હિન્ડોળો|ન્હાનાલાલ દ. કવિ}}
<poem>
<poem>
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર;
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર;
Line 8: Line 10:
{{space}}ટહુકે તારલિયાના મોર :
{{space}}ટહુકે તારલિયાના મોર :
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર.
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર.
{{space}}વિરાટનો હિન્ડોળો.
{{space}}વિરાટનો હિન્ડોળો.

(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૦૮)
{{Right|(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૦૮)}}
</poem>
</poem>

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/5/57/Viratno_Hindolo-Kanchanlal_Mamawala.mp3

ન્હાનાલાલ દ. કવિ • વિરાટનો હિન્ડોળો • સ્વરનિયોજન: કંચનલાલ મામાવાળા • સ્વર: અમર ભટ્ટ

{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/e/eb/Viratno_Hindolo-Kanchanlal_Mamawala-Pt._Atul_Desai.mp3

ન્હાનાલાલ દ. કવિ • વિરાટનો હિન્ડોળો • સ્વરનિયોજન: કંચનલાલ મામાવાળા • સ્વર: પં. અતુલ દેસાઇ

{{HeaderNav2
|previous = અનંતદર્શન
|next = ધૂમકેતુનું ગીત

Latest revision as of 12:09, 19 October 2021

વિરાટનો હિન્ડોળો

ન્હાનાલાલ દ. કવિ

વિરાટનો હિન્ડોળો ઝાકમજોર;
કે આભને મોભે બાંધ્યા દોર;
વિરાટનો હિન્ડોળો.
પુણ્યપાપ દોર, ને ત્રિલોકનો હિન્ડોળો
ફરતી ફૂમતડાંની ફોર;
ફૂદડીએ ફૂદડીએ વિધિના નિર્માણમન્ત્ર
ટહુકે તારલિયાના મોર :
વિરાટનો હિન્ડોળો ઝાકમજોર.
વિરાટનો હિન્ડોળો.

(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૦૮)

ન્હાનાલાલ દ. કવિ • વિરાટનો હિન્ડોળો • સ્વરનિયોજન: કંચનલાલ મામાવાળા • સ્વર: અમર ભટ્ટ

ન્હાનાલાલ દ. કવિ • વિરાટનો હિન્ડોળો • સ્વરનિયોજન: કંચનલાલ મામાવાળા • સ્વર: પં. અતુલ દેસાઇ