કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૨૨. મંજીરાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૨. મંજીરાં|}} <poem> મંજુલ મંજુલ મનમધુવનમાં બજે બજે મંજીરાંઃ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
બજે બજે મંજીરાંઃ | બજે બજે મંજીરાંઃ | ||
બજે બજે મંજીરાં. | બજે બજે મંજીરાં. | ||
રૂમઝૂમ લેહ લગાવત રમઝટ, | રૂમઝૂમ લેહ લગાવત રમઝટ, | ||
ગુંજત, ઠમકત, નાચત ઘટઘટ, | ગુંજત, ઠમકત, નાચત ઘટઘટ, | ||
Line 14: | Line 15: | ||
મંજુલ મંજુલ મનમધુવનમાં | મંજુલ મંજુલ મનમધુવનમાં | ||
બજે બજે મંજીરાં. | બજે બજે મંજીરાં. | ||
લોચન ઘૂમત અલખલગનમાં, | લોચન ઘૂમત અલખલગનમાં, | ||
આકુલવ્યાકુલ વિરહ-અગનમાં, | આકુલવ્યાકુલ વિરહ-અગનમાં, | ||
Line 20: | Line 22: | ||
મંજુલ મંજુલ મનમધુવનમાં | મંજુલ મંજુલ મનમધુવનમાં | ||
બજે બજે મંજીરા. | બજે બજે મંજીરા. | ||
ભજનાનંદી ભવસાગરમાં, | ભજનાનંદી ભવસાગરમાં, | ||
વનમાં, ઘરમાં કે મંદરમાં, | વનમાં, ઘરમાં કે મંદરમાં, |
Latest revision as of 12:24, 18 July 2022
૨૨. મંજીરાં
મંજુલ મંજુલ મનમધુવનમાં
બજે બજે મંજીરાંઃ
બજે બજે મંજીરાં.
રૂમઝૂમ લેહ લગાવત રમઝટ,
ગુંજત, ઠમકત, નાચત ઘટઘટ,
કાયાના કટકા કરનારા
કંપ-અજંપ અધીરાઃ
મંજુલ મંજુલ મનમધુવનમાં
બજે બજે મંજીરાં.
લોચન ઘૂમત અલખલગનમાં,
આકુલવ્યાકુલ વિરહ-અગનમાં,
મનમોહનની સન્મુખ નાચી
મંજીરાં લઈ મીરાંઃ
મંજુલ મંજુલ મનમધુવનમાં
બજે બજે મંજીરા.
ભજનાનંદી ભવસાગરમાં,
વનમાં, ઘરમાં કે મંદરમાં,
હરિગુણ ગાવત, ધૂન મચાવત,
ઢૂંઢત ગહન-ગભીરાઃ
મંજુલ મંજુલ મનમધુવનમાં
બજે બજે મંજીરાં.
(દીપ્તિ, પૃ. ૩૪)