કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૩૮. શરદની કોળામણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
નાનાં તે નાળાં સુકાયઃ | નાનાં તે નાળાં સુકાયઃ | ||
— શરદની જાગે કોળામણ કાળજે. | — શરદની જાગે કોળામણ કાળજે. | ||
જાર-બાજરીના દાના ડુંગરા અને | જાર-બાજરીના દાના ડુંગરા અને | ||
લીલુડાં શાક લહેરાય, | લીલુડાં શાક લહેરાય, | ||
Line 14: | Line 15: | ||
પાછાં તે મન મલકાયઃ | પાછાં તે મન મલકાયઃ | ||
— શરદની જાગે કોળામણ કાળજે. | — શરદની જાગે કોળામણ કાળજે. | ||
ઊભા ડોલે છે ઝીણા ઝીંઝવા અને | ઊભા ડોલે છે ઝીણા ઝીંઝવા અને | ||
બીડનાં તે ઘાસ વઢાય, | બીડનાં તે ઘાસ વઢાય, |
Latest revision as of 09:51, 19 July 2022
૩૮. શરદની કોળામણ
ઝીણો ઝીણો ટાઢનો ચમકારો અને
ઘઉંની તે વાવણી થાય,
ખેતરની ધરતી આ પીળી ને ભૂખરી,
નાનાં તે નાળાં સુકાયઃ
— શરદની જાગે કોળામણ કાળજે.
જાર-બાજરીના દાના ડુંગરા અને
લીલુડાં શાક લહેરાય,
આંબો ને આંબલી, પીલૂડી-પીપળો,
પાછાં તે મન મલકાયઃ
— શરદની જાગે કોળામણ કાળજે.
ઊભા ડોલે છે ઝીણા ઝીંઝવા અને
બીડનાં તે ઘાસ વઢાય,
ટહુકે છે કોશ સખી, લીલુડી વાડીએ
કીચૂડતાં ગીતડાં ગાયઃ
— શરદની જાગે કોળામણ કાળજે.
(દીપ્તિ, પૃ. ૧૧૫)