અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/ફૂલડાંકટોરી: Difference between revisions
Jump to navigation
Jump to search

ન્હાનાલાલ દ. કવિ • ફૂલડાંકટોરી • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: શ્રદ્ધા અગ્રવાલ

HardikSoni (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

(3 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|ફૂલડાંકટોરી| ન્હાનાલાલ દ. કવિ}} | |||
<poem> | <poem> | ||
ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બ્હેન! | ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બ્હેન! | ||
Line 15: | Line 17: | ||
દેવની કટોરી ગૂંથી લાવ : | દેવની કટોરી ગૂંથી લાવ : | ||
{{space}}જગમાલણીરે બ્હેન! | {{space}}જગમાલણીરે બ્હેન! | ||
{{space}}અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન! | {{space}}અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!

{{Right|(ન્હાના ન્હાના રાસ, ભા. ૧, પૃ. ૫૪)}} | {{Right|(ન્હાના ન્હાના રાસ, ભા. ૧, પૃ. ૫૪)}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/f/f0/Chandreee_Amrut_Mokalyaa-Paramparik.mp3 | |||

ન્હાનાલાલ દ. કવિ • ફૂલડાંકટોરી • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: શ્રદ્ધા અગ્રવાલ | |||

{{HeaderNav2 | |||
|previous = ગુજરાત (એક ઐતિહાસિક કાવ્ય) (ધન્ય હો!...) | |||
|next = વીરની વિદાય | |||

Latest revision as of 11:44, 19 October 2021
ફૂલડાંકટોરી
ન્હાનાલાલ દ. કવિ
ચન્દ્રીએ અમૃત મોકલ્યાં, રે બ્હેન!
ફૂલડાંકટોરી ગૂંથી લાવ.
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
અંજલિમાં ચાર-ચાર ચાળણી, રે બ્હેન!
અંજલિએ છૂંદણાંના ડાઘ :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
ઝીલું નહીં તો ઝરી જતું, રે બ્હેન!
ઝીલું તો ઝરે દશ ધાર :
જગમાલણી રે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
ફૂલડાંમાં દેવની હથેળીઓ, રે બ્હેન!
દેવની કટોરી ગૂંથી લાવ :
જગમાલણીરે બ્હેન!
અમૃત અંજલિમાં નહિ ઝીલું, રે બ્હેન!
(ન્હાના ન્હાના રાસ, ભા. ૧, પૃ. ૫૪)
ન્હાનાલાલ દ. કવિ • ફૂલડાંકટોરી • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: શ્રદ્ધા અગ્રવાલ