અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/પરમ ધન: Difference between revisions
HardikSoni (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

(3 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|પરમ ધન|ન્હાનાલાલ દ. કવિ}} | |||
<poem> | <poem> | ||
પરમ ધન પ્રભુનાં લેજો, લોક! | પરમ ધન પ્રભુનાં લેજો, લોક! | ||
Line 18: | Line 20: | ||
ઊગે તપે કે આથમતાંયે, | ઊગે તપે કે આથમતાંયે, | ||
{{space}}એ ધન છે અવિનાશ : | {{space}}એ ધન છે અવિનાશ : | ||
{{space}}{{space}}પરમ ધન પ્રભુનાં લેજો લોક! | {{space}}{{space}}પરમ ધન પ્રભુનાં લેજો લોક!

{{Right|(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૨૫)}} | {{Right|(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૨૫)}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/1/1c/Pramdhan_Prabhuna_Lejo-Bhailal_Shah.mp3 | |||

ન્હાનાલાલ દ. કવિ • પરમ ધન • સ્વરનિયોજન: ભાઇલાલ શાહ • સ્વર: કલ્યાણી કૌઠાળકર | |||

{{HeaderNav2 | |||
|previous = હરિ! આવો ને | |||
|next = હરિનાં દર્શન | |||

Latest revision as of 11:58, 19 October 2021
પરમ ધન
ન્હાનાલાલ દ. કવિ
પરમ ધન પ્રભુનાં લેજો, લોક!
રૂપું ધન, ધન સોનું,
હો અબધૂત! હીરા મોતી ઝવેર,
હો અધબૂત! હીરા મોતી ઝવેર;
સત્તા ધન, ધન જોબન ચળ સહુ;
અચળ બ્રહ્મની લહેર;
પરમ ધન પ્રભુનાં લેજો, લોક!
નહીં સૂરજ, નહીં ચન્દ્ર,
હો અબૂધત! નહીં વીજળીચમકાર,
હો અબધૂત! નહીં વીજળીચમકાર,
અગમનિગમનીયે પાર, અપાર એ
બ્રહ્મ તણા ભંડાર;
પરમ ધન પ્રભુનાં લેજો લોક!
દૂર થકી પણ દૂર;
હો અબધૂત! પ્રાણ થકી પણ પાસ,
હો અબધૂત! પ્રાણ થકી પણ પાસ;
ઊગે તપે કે આથમતાંયે,
એ ધન છે અવિનાશ :
પરમ ધન પ્રભુનાં લેજો લોક!
(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૨૫)
ન્હાનાલાલ દ. કવિ • પરમ ધન • સ્વરનિયોજન: ભાઇલાલ શાહ • સ્વર: કલ્યાણી કૌઠાળકર