ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/અજબકુંવરબાઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''અજબકુંવરબાઈ'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ]: પુષ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = અચિંત્યાનંદ | ||
|next = | |next = અજરામર | ||
}} | }} |
Latest revision as of 09:10, 30 July 2022
અજબકુંવરબાઈ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સ્ત્રીકવિ. ઈ. ૧૬૭૦ પછી ઔરંગઝેબના વ્રજ પર થયેલા આક્રમણને લીધે શ્રીનાથજી મેવાડ પધાર્યા તે પ્રસંગને અનુરૂપ કેટલાંક કાવ્યોનું સર્જન કરનારા કવિઓમાં તેઓ પણ એક હતાં. સંદર્ભ: પુગુસાહિત્યકારો.[શ્ર.ત્રિ.]