ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કપૂરશેખર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કપૂરશેખર'''</span> : આ નામે ‘જૈનરાસ’ કૃતિ નોંધાયે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કપૂરવિજય-૨ | ||
|next = | |next = કબીરુદ્દીન | ||
}} | }} |
Latest revision as of 08:40, 2 August 2022
કપૂરશેખર : આ નામે ‘જૈનરાસ’ કૃતિ નોંધાયેલી છે અને ‘વાચકરત્ન શેખરદાસ કપૂરશેખર’ એવો ઉલ્લેખ કર્તા વિશે મળે છે. રત્નશેખરશિષ્ય કપૂરશેખર નામના એક કર્તા મળે છે. પ્રસ્તુત કૃતિ એ કપૂરશેખરની હોવા સંભવ છે. સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]