ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કરુણાસાગર-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કરુણાસાગર-૨'''</span> [ ] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કરુણાસાગર-૧
|next =  
|next = કર્ણવિજય
}}
}}

Latest revision as of 08:52, 2 August 2022


કરુણાસાગર-૨ [ ] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. સાધુસુંદરસૂરિના શિષ્ય. ૧૭ કડીની ‘તેર કઠિયાની સઝાય (ઔપદેશિક)’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. કવિના ગુરુ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધમાં થયેલા સાધુસુંદરસૂરિ હોવાની શક્યતા છે. સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]