ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણવિજય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણવિજય'''</span> : આ નામે ૨૪/૨૫ કડીનું ‘સીમંધર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કલ્યાણરત્ન_સૂરિ_શિષ્ય | ||
|next = | |next = કલ્યાણવિજય_ઉપાધ્યાય-૧ | ||
}} | }} |
Latest revision as of 07:34, 3 August 2022
કલ્યાણવિજય : આ નામે ૨૪/૨૫ કડીનું ‘સીમંધરજિન-સ્તવન/સ્તોત્ર’ (લે. સં. ૧૮મી સદી અનુ.) ‘પાર્શ્વનાથ-સ્તુતિ’, ‘ગીત-સારોદ્ધાર’ મળે છે. તેના કર્તા કયા કલ્યાણવિજય છે તે નિશ્ચિત નથી. સંદર્ભ : ૧. હેજૈજ્ઞાસૂચિ:૧. ૨. ડિકૅટલૉગભાવિ.[હ.યા.; કી.જો.]