ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલ્યાણવિજય ઉપાધ્યાય શિષ્ય-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલ્યાણવિજય(ઉપાધ્યાય) શિષ્ય-૧'''</span> [ઈ.૧૬મી સદી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કલ્યાણવિજયશિષ્ય | ||
|next = | |next = કલ્યાણવિમલ-કલ્યાણવિમલ_ગણિ | ||
}} | }} |
Latest revision as of 07:37, 3 August 2022
કલ્યાણવિજય(ઉપાધ્યાય) શિષ્ય-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૭૪-ઈ.૧૬૧૬)માં રચાયેલ ૨૫ કડીના ‘પાર્શ્વજિનસ્તોત્ર’ના કર્તા. આ કૃતિ ભૂલથી ધર્મવંતને નામે મુકાયેલી છે. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [કી.જો.]