ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કૃષ્ણદાસી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} '''કૃષ્ણરામ-૧''' [ઈ.૧૭૧૬માં હયાત] : નાના ભટ્ટના...")

No edit summary

(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:

{{Poem2Open}}
{{Poem2Open}}
'''કૃષ્ણરામ-૧''' [ઈ.૧૭૧૬માં હયાત]: નાના ભટ્ટના પુત્ર. જ્ઞાતિએ બ્રાહ્મણ. પુરાણી અને દીક્ષિત તરીકે પણ ઓળખાવાયા છે. વતન ઓરપાડ. ‘જૈમિની-અશ્વમેધ’ (૨.ઈ.૧૭૧૬/સં.૧૭૭૨, શ્રાવણ-, બુધવાર, *મુ.)ના કર્તા.
'''કૃષ્ણદાસી''' [               ]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ‘કૃષ્ણદાસી’ એ નામછાપ પુષ્ટિમાર્ગીય પરંપરા અનુસાર વાપરનાર કવિ કૃષ્ણદાસ હોવા સંભવ છે. આ કવિના, પુષ્ટિમાર્ગીય આચાર્ય ગોકુલનાથ (જ..૧૫૫૨-અવ.ઈ.૧૬૪૧)ના જન્મને લગતાં ૩૯ કડી અને ૧૩ કડીનાં ૨ ધોળ (મુ.) મળે છે તે પરથી કવિ ગોકુળનાથના સમકાલીન હોવાનું સમજાય છે. અને તો એમનો સમય ઈ.૧૬મી સદી મધ્યભાગ આસપાસનો ગણાય.
કૃતિ : *જૈમિની અશ્વમેધ, પ્ર. જગજીવનદાસ દલપતરામ, સં.૧૯૪૦.
કૃતિ : (શ્રી) ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, .૧૯૧૬. {{Right|[કી.જો.]}}
સંદર્ભ : પ્રાકકૃતિઓ. {{Right|[.શે.]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Line 10: Line 9:

{{HeaderNav2
{{HeaderNav2
|previous =
|previous = કૃષ્ણદાસ-૪
|next =
|next = કૃષ્ણરામ-૧

Latest revision as of 12:31, 3 August 2022

કૃષ્ણદાસી [               ]: પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ‘કૃષ્ણદાસી’ એ નામછાપ પુષ્ટિમાર્ગીય પરંપરા અનુસાર વાપરનાર કવિ કૃષ્ણદાસ હોવા સંભવ છે. આ કવિના, પુષ્ટિમાર્ગીય આચાર્ય ગોકુલનાથ (જ.ઈ.૧૫૫૨-અવ.ઈ.૧૬૪૧)ના જન્મને લગતાં ૩૯ કડી અને ૧૩ કડીનાં ૨ ધોળ (મુ.) મળે છે તે પરથી કવિ ગોકુળનાથના સમકાલીન હોવાનું સમજાય છે. અને તો એમનો સમય ઈ.૧૬મી સદી મધ્યભાગ આસપાસનો ગણાય. કૃતિ : (શ્રી) ગોકુલેશજીનાં ધોળ તથા પદસંગ્રહ, પ્ર. લલ્લુભાઈ છ. દેસાઈ, ઈ.૧૯૧૬. [કી.જો.]