ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ/ક્ષમારત્ન વાચક-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ક્ષમારત્ન(વાચક)-૧'''</span> [ઈ.૧૪૮૯માં હયાત] : રાજગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ક્ષમામાણિક્ય | ||
|next = | |next = ક્ષમારત્ન-૨-ખીમારતન-ખેમરતન | ||
}} | }} |
Latest revision as of 09:54, 4 August 2022
ક્ષમારત્ન(વાચક)-૧ [ઈ.૧૪૮૯માં હયાત] : રાજગચ્છના જૈન સાધુ. પદ્માનંદસૂરિના શિષ્ય. ઈ.૧૪૮૯માં હયાત હોવાની માહિતી મળે છે. ૧૫ કડીના ‘(ફલવર્ધી) પાર્શ્વનાથ-સ્તવન’ની રચના એમણે કરેલી છે. સંદર્ભ : ૧ જૈનપરંપરાનો ઇતિહાસ:૨, સં. મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૦; ૨. ડિકૅટલૉગભાઈ:૧૯(૧). [ર.સો.]