ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખઈપતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ખઈપતિ'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છન...")
 
No edit summary
 
Line 11: Line 11:
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous =  
|next =  
|next = ખનુદાસ
}}
}}

Latest revision as of 06:55, 5 August 2022


ખઈપતિ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુકીર્તિ(અવ. ઈ.૧૫૯૦)ની પ્રશસ્તિ કરતા, એમના જીવનકાળમાં રચાયેલા ‘સાધુકીર્તિજયપતાકા-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. [ર.સો.]