ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગણદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગણદાસ'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જૈન શ્રાવક....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગજેન્દ્રપ્રમોદ | ||
|next = | |next = ગણપતરામ-૧ | ||
}} | }} |
Latest revision as of 09:46, 8 August 2022
ગણદાસ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જૈન શ્રાવક. હીરવિજયસૂરિ (આચાર્યકાળ ઈ.૧૫૫૪-ઈ.૧૫૯૬)ની હયાતીમાં રચાયેલ, એમની પ્રશસ્તિ કરતી ૨ હિંદી સવૈયાવાળી ૫ કડીની ‘હીરવિજયસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ૧. ઐસમાલા:૧; ૨. પસમુચ્ચય:૨. [શ્ર.ત્રિ.]