ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગલાલ શાહ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગલાલ(શાહ)'''</span> [ઈ.૧૭૨૭માં હયાત] : કડવાગચ્છના જૈ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગર્ગ | ||
|next = | |next = ગલાલસાગર | ||
}} | }} |
Latest revision as of 09:52, 8 August 2022
ગલાલ(શાહ) [ઈ.૧૭૨૭માં હયાત] : કડવાગચ્છના જૈન સંવરી. કડવામતના શાહ લાધાજીના શિષ્ય. શાહ પંચાઈણનાં ગુરુભક્તિ ને તપનો મહિમા કરતા તથા એમનું સમગ્ર જીવનચરિત્ર આલેખતા ૭ ઢાળ અને ૭૬ કડીના ‘સાહા પંચાઈણનો નિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૭૨૭/સં. ૧૭૮૩, શ્રાવણ -; મુ.)ના કર્તા. કૃતિ : કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯.[કી.જો.]