ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગાદાસ-૧ ગંગદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગંગાદાસ-૧/ગંગદાસ'''</span> [ઈ.૧૫૪૩માં હયાત] : સુરતન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગંગાદાસ | ||
|next = | |next = ગંગાદાસ-૨ | ||
}} | }} |
Latest revision as of 09:57, 8 August 2022
ગંગાદાસ-૧/ગંગદાસ [ઈ.૧૫૪૩માં હયાત] : સુરતના નરસંગપુરાના વતની. જ્ઞાતિએ વણિક. પર્વતસુત. ૧૪૩ રોળાબંધી છપ્પામાં લખાયેલી આ કવિની ‘લક્ષ્મીગૌરી-સંવાદ’(ર.ઈ.૧૫૪૩) લક્ષ્મી અને પાર્વતી વચ્ચેના ચાતુરીપૂર્ણ ને વિનોદરસિક સંવાદોમાં રચાયેલી, વચ્ચેવચ્ચે લોકોક્તિઓ અને સુભાષિતોની ગૂંથણીવાળી કૃતિ છે. આ ઉપરાંત આ કવિએ ‘મહાપુરાણની વિનતિ’ રચી હોવાની માહિતી મળે છે. સંદર્ભ : ૧ કવિચરિત:૧-૨; ૨. રાહસૂચી:૧. [ર.સો.]