ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણચંદસૂરિ-૩: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણચંદસૂરિ-૩'''</span> [ ]: જૈન સાધુ....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગુણચંદ-૨ | ||
|next = | |next = ગુણધીર(ગણિ) | ||
}} | }} |
Latest revision as of 10:55, 8 August 2022
ગુણચંદસૂરિ-૩ [ ]: જૈન સાધુ. એમના દુહાની દેશીની ૧૬ કડીના ‘વસંત-ફાગુ’ (લે.સં. ૧૬મી સદી અનુ.; મુ.)માં નારીસૌંદર્યનું અને શૃંગારભાવનું તાજગીભર્યા અલંકારો અને અભિવ્યક્તિની મનોરમ છટાથી વર્ણન થયેલું છે અને ધર્મભાવની અસરથી મુક્ત એવી જૈનમુનિની રચના તરીકે એ ધ્યાન ખેંચે છે. ભાષાની પ્રાચીનતા જોતાં આ કૃતિ સં. ૧૫મી સદીની રચના હોવાનું અનુમાન થઈ શકે છે. કૃતિ : પ્રાફાગુસંગ્રહ. સંદર્ભ : ગુસાઇતિહાસ:૧. [શ્ર.ત્રિ.]